સંપર્ક
અમારો સંપર્ક કરો અને આપના પ્રતિભાવો જણાવો.
temple_hindu
શ્રી ઠાકોરજીની કૃપાથી અને વલ્લભકુળ ના આશીર્વાદ થી આ વેબસાઈટ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત ના પ્રચાર પ્રસાર ના હેતુસર અષાઢ વદ ૧, તા. ૩-૭-૦૪ ને શનિવારથી વૈષ્ણવોની સેવામાં શરૂ કરવામાં આવી છે. વેબસાઈટ અંગે આપના પ્રતિભાવો અમને જણાવશો. કઇ પણ સુધારો વધારો હોય તો પણ જરૂરથી જણાવશો. ભૂલ રહી ગઇ હોય તો અમારુ ધ્યાન દોરશો જેથી બીજા વૈષ્ણવો ને સાચી માહિતી મળી રહે. બીજા વૈષ્ણવોને પણ આ વેબસાઈટનો લાભ લેવાનું જણાવશો.
edit_square
આપના પ્રતિભાવો
Fill out the form below to share your feedback.
temple_hindu
અલકાપુરી હવેલી. વડોદરા
location_on
૨૦- આનંદ નગર, અલકાપુરી,
વડોદરા -૩૯૦૦૦૫.
call
૭૭૭૮૯ ૩૩૯૮૦, ૯૭૨૭૩ ૩૩૯૮૦