॥ શ્રી ગોવર્ધનધરણ પ્રભુ વિજયતે ॥

અલકાપુરી હવેલી વિશે

ઇતિહાસ, આશીર્વચન અને ટ્રસ્ટની પ્રવૃત્તિઓ.

photo_library

ખાતમુહૂર્ત પ્રસંગ

જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીની કૃપાથી સેવા, સ્નેહ અને સમર્પણ ના આદર્શો ને આચરવા, માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્મેષને જગાવવા તથા સાંસ્કૃતિક સ્થિરતા સ્થાપિત કરવા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓવાળું સંકુલ ઉભુ કરી તેના માધ્યમ દ્વારા માનવ સેવા ની પ્રવૃત્તિઓનો વિકાસ કરવો એવો વિચાર ઉદભવ્યો અને પુષ્ટિપ્રભુ શ્રીનાથજી બાવાની કૃપાથી, શ્રીવલ્લભકુળ પરિવાર ના માર્ગદર્શન અને પરમ ભગવદીય વૈષ્ણવોના સાથ સહકારથી શ્રીગોવર્ધનનાથજીની હવેલીના નિર્માણનું કાર્ય પૂર્ણ થયું.

દશેરા ના દિવસે પ.પૂ. વ્રજેશકુમારજી મહારાજશ્રી અને પૂ. શ્રી ઇન્દિરાબેટીજી ના આશીર્વાદ થી આપના સાનિધ્યમાં પ્રિન્સેસ આશારાજે ગાયકવાડ ના હસ્તે ખાતમુહૂર્ત થયું.

પૂ.શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી, પૂ. શ્રીવાગીશકુમારજી મહારાજશ્રી, પૂ. શ્રીચંદ્રગોપાલજી મહારાજશ્રી ની ઉપસ્થિતિમાં વૈષ્ણવોના મોટા સમુદાયની વચ્ચે ધામ ધૂમ થી પ્રસંગ ઉજવાયો.

self_improvement

આશીર્વચન

  • auto_awesome તૃ.ગૃ. ગોસ્વામી શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી
  • auto_awesome ગોસ્વામી શ્રી મથુરેશ્વરજી મહોદય
  • auto_awesome ગોસ્વામી ઇન્દિરા બેટીજી મહોદયા
  • auto_awesome ગોસ્વામી શ્રી અક્ષયકુમારજી
  • auto_awesome ગોસ્વામી શ્રી પરાગકુમારજી
  • auto_awesome ગોસ્વામી શ્રી વાગીશકુમારજી
  • auto_awesome ષ.ગૃ. ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
  • folded_hands મંગલ કામના : પ્રધુમન શાસ્ત્રીજી
diversity_1

ટ્રસ્ટની પ્રવૃત્તિઓ

  • domain ધરતીકંપમાં સહાયરૂપ ૪૦ આવાસોવાળું વૃંદાવનનગર (ભુજ)
  • volunteer_activism કપડાં અને છાસનું વિતરણ