॥ શ્રી ગોવર્ધનધરણ પ્રભુ વિજયતે ॥
જય શ્રી કૃષ્ણ

અલકાપુરી હવેલી

શ્રી ગોવર્ધનનાથજી ની હવેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે.

self_improvement

સ્વાગતમ

આપણા પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો, સેવા પ્રણાલી અને શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાઓના દર્શન કરવા માટે આ ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા હવેલીના ઉત્સવો અને દૈનિક દર્શનની માહિતી પ્રાપ્ત કરી શકાશે.

વિવિધ માહિતી

હવેલી વિશે વધુ જાણો

mail

માહિતી માટે જોડાયેલા રહો

હવેલીના આગામી ઉત્સવો અને વિશેષ દર્શનની માહિતી મેળવવા માટે આપનો ઈમેલ અથવા મોબાઈલ નંબર નોંધાવો.